સોમવાર, 22 જાન્યુઆરી, 2018

1/22/'18

રતિભાઈ

 http://www.gujaratilexicon.com/upload/mediakit/Shri_Ratilal_Premchand_Chandaria_Note.pdf
અવતરણ:
Jya Jya Vase Gujarati, Tyan Tyan Vase Gujarat
Jya Jya Vase GujaratilLexicon, Tyan Tyan Vase Rati Kaka

? .....

ગુજરાત અને ગુજરાતી ભાષાની સર્જનશક્તિની દ્રષ્ટીએ નીચેના સૂચન માટે પણ વિચારવું જોઈએ:

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત
જ્યાં જ્યાં ભાષાકોશની બોલી, ત્યાં ત્યાં સદા રતિની યાદ
કે
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત
જ્યાં જ્યાં ભાષાકોશની બોલી, ત્યાં ત્યાં સદા રતિની યાદ

શનિવાર, 20 જાન્યુઆરી, 2018

1 / 20 / 18

શ્રી રતિલાલ ચંદેરીયાએ ગુજરાતી ભાષા માટે જીવનભર જે ધુણી ધખાવી એ માટે જેટલા શબ્દો લખીએ તેટલા ઓછા!*
એમના કામથી પ્રેરાઈને આપણી આગવી સંસ્ક્રુતિ માટે એક વિચાર સૂજ્યો છે. એ સંદર્ભમા, રતિલાલભાઈ અને એમના જેવી "મુઠી ઉંચેરી" વ્યક્તિઓ માટે માહિતી મેળવવી છે.
ક્રુપયા, આને લગતી જે કંઈ જાણકારી કે માહિતી હોય તો જણાવજો.
ઉપર ઉલ્લેખ કરેલા "એક વિચાર" વ. બાબતોને લગતી વધુ વિગતો પછીથી જણાવશું.
.....................

સાથેસાથે -
1 * http://www.gujaratilexicon.com/shraddhanjali/index/200

2 Blog:   We Decide for US -  ( આગળ ચાલતાં, ઉપરનો વિષય અને બ્લોગમા વર્ણવેલી વસ્તુઓનો સમ્નવય કરવો છે.) જુઓ 9/21ની પોસ્ટ/નોંધ:

9/21/2017

Chhagan-Kamal* 

 ~ ~ Groups ~ ~
‍‍````````````````````````````  

શનિવાર, 9 ડિસેમ્બર, 2017

મજામા?

હસમુખ પારેખ

રાજુલા મૂળ વતન; પછી મુંબઈ અને હાલ કેલિફોર્નીઆ,અમેરિકા. રાજુલામા પેટ્રોલ પંપવાળા સંઘવી નજીકના સગાં.
સમજુ, વિચારક ભાઈ-બેનો માટે થોડા સવાલો:
(તમે જોશો કે આમા જણાવેલી વાતો, દુનિયાના બીજા કોઈ પણ શહેર/ગામડાં/સમાજને પણ લાગુ પડી શકે છે)

1 રાજુલામા ગરીબીનુ પ્રમાણ કેટલું?
2 કેટલા બાળકો ભુખ્યાં રેહતાં હશે?
3 શિક્ષણનુ ધોરણ કેવું?
4 વિચારક શિક્ષકોનો સંપર્ક કેમ કરવો?
5 જાણીતી સામાજિક સંસ્થાઓ કઈ છે?
તેમા ભાગ લેતા આગેવાનોનો સંપર્ક કેમ કરવો?
6 ગુજરાત અને ભારતની સરખામણીમા, અત્યારે રાજુલા માટે
સળગતા પ્રશ્નો ક્યા છે?
7 બીમારીનુ પ્રમાણ કેવું અને ઈલાજો માટે સગવડ કેવી છે?
8 ભારતીય સંસ્ક્રુતિ કેટલી હદે જળવાઈ રહી છે?
9 સ્થાનિક સમાચારોમા, કઈ બાબતોની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે?
પ્રાંતીય, રાષ્ટ્રીય, અને આંતર્રાષ્ટ્રીય બાબતોમા રસ કેવો?
(10 સવાલો વાંચીને થાકી તો નથી ગયાને? ન થાકે એવા બુધ્ધિજીવીઓ
રાજુલામા કેટલાં?) /;O).
[ "વધુ રસિક ભાગ આવતા અંકે"...!/ હમણા તો, ભાઈશાબ*, આમા, તમારા સવાલો પણ ઉમેરો ને! /;O). ] */"મેડ્મ"

આ જ વસ્તુ, હવે અંગ્રેજીમા:

1 What is the extent of poverty in your area?
2 How many children go to bed hungry?
3 What do you think is the standard of education in your community?
4 How to contact thoughtful, dynamic teachers?
5 Which are the known NGO's in your area? How do we contact some of
their leaders?
6 In the context of national and state issues, what kind of controversial
issues you face locally in your area?
Are people interested in state and local issues?
7 How is healthcare in your area?
8 In terms of daily life, culture etc, is there any tension between the
traditional and the modern?
9 What are the current breaking/heartbreaking news locally in your area?
(10 ?We hope the questions did not tire you! How many intellectuals--in your circle--won't be tired by such questions?) /;O).
( More later; right now, you can start adding your own questions to the list! )

ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2016

September 9/ '16 at 9:38am / સપ્ટેમ્બર 9/ '16·

શુક્રવાર, 24 એપ્રિલ, 2015

4 - 24 - 15

તમારો ગમો-અણગમો અને તમારા સૂચનો?!
આપણી જટીલ સમ્સ્યાઓનો સામુહિક ઉકેલ?!

(સંજોગોવશાત, આવી બાબતમા રસ ન હોય અને આગળ ન વાંચી શકો તો ખોટું નહિ લાગે! તમારી સદ્દ્ભાવના હોય તો પણ ઘણુ.)*

ભારત, અમેરિકા અને દુનિયામા બધા સુખી છે કે નહિ? તમને એમ લાગતું હોય કે ત્રાસ તો ઘણો છે - ખાસ કરીને ગરીબોને- તો નીચેના મુદ્દા માટે તમારા મનામા શું વિચારો આવે છે?:

બધી જ બાબતોમા ધાર્યાં કરતા પ્રગતિ ઓછી છે?
તેના કારણો શું?
તમારું ભણતર અને અનુભવન જોતાં આનો ઉકેલ શું?
આ દિશામા તમે પાયાના, અસરકારક કામ થતાં જોયાં છે? અથવા તમે જ આવા કામમાં ભાગ લઈ રહ્યાં છો?
આવું નક્કર કામ કરવાવાળા લોકોને તમે ઓળખો છો?

ઉપર બહુ જ ટૂંકમા એક રૂપરેખા આપી; હવે તમે પણ થોડુંઘણું કંઈક ઉમેરો તો સારું!
સમરસિયા અને સમવિચારકો સાથે મળીને પણ "ભેજાનું દંહી" કરી શકે! એ માટે વધુ રસિક ભાગ આવતા અંકે!
.........................................................................................

*આવા "કેસ"મા, રોજ અમેરિકન ટીવી અને તેની  જા.ખ.થી  ટેવાયેલા લોકોને  એક સલાહ: Ask your doctor why you don't have interest in such matters! (તમે પણ કમાલ છો, વાંચીને થોડું તો હસો!)

ગુરુવાર, 8 જાન્યુઆરી, 2015

1  8  15

પેરીસમા ખબરપત્રીઓની હત્યા

એક વિચાર: તમારો વિચાર?

જીસસ-ગાંધીની જેમ ક્ષમાવ્રૃત્તિ રાખવી--કાયદાને એની રીતે કામ કરવા દેવું.
મુસ્લીમ ભાઈબેનો પાસેથી વિચારવિનીમયથી જાણવું કે આ કઈ રીતે અટકાવી શકાય?
ગરીબ મુસ્લીમ-બીનમુસ્લીમો માટે, બધા જ ધર્મોવાળાએ ભેગા થઈ રાહતના કામો યોજવા

સોમવાર, 5 જાન્યુઆરી, 2015

1 - 5 - 15

શું  ખબર  છે?  કંઇ   નવીન?

તમારા -
સૂચનો
સવાલો
ટીકા-ટીપ્પણ
જાણવા જેવી "લીંક્સ"

તાત્કાલિક 2 બાબતો માટે:

1 નરેંદ્રભાઈનો  દિલ્હી દરબાર-કારભાર
2 મા ભારતની પ્રગતિમા સોનીયાબેનના કુટુંબનું  જમા-ઉધાર પાસું