મજામા?
majaamaa.blogspot.com
..................................................................................................
છગન - કમલ પ્રકાશન / Chhagan - Kamal Prakashan (Publication)
..................................................................................................................................................
નાનીમોટી ખબરોને સાચીખોટી રીતે સમજવાનો એક હળવો-ગંભીર, કડવોમીઠો પ્રયોગ!
"કેમ છો? મજામા?" એવું કોઈને બોલતાં સાંભળું એટલે થાય કે નક્કી ગુજરાતી હશે.
(ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમજ વિચારક - પર્સી પારેખ)
.................................................................................................................................................................................................. જે આ પવિત્ર સાહિત્યનુ નીત્ય પઠન કરશે તેને અગણીત લાભ થશે. ભક્તકવિ નરસિંહ મેહતાને દિવ્યદ્રશ્ટિથી આ ખબર હતી, અને એટલે જ તેઓએ "મજામા?" માટે લખ્યુ કે, " ભણે નરસૈયો તેનુ વાંચન કરતા કુળ એકોતેર તાર્યા રે"! અસ્તુ.
.......ચાલો, "મજામા?"ની શરૂઆત "આંટીઘુંટી"થી કરીએ! ગુજરાતી ભાષામાં આ એક નવું પગરણ છે; એ માટેનો વધુ રસિક ભાગ--વધુ ચોખવટ--આવતા અંકે!
એ દરમીયાન, તાત્કાલિક એક નમુનો:
આંટીઘુંટી
29-5-12/ મુંબઇ સમાચાર /
ભીતરનાં વહેણ / કુલદીપ નાયર
"કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષે સમજવાની જરૂર છે"
કેટલાક રાજ્યોના પ્રધાનો પણ બે નંબરના નાણાં ધરાવે છે. રાજકીય કારણથી તેમની સામે પગલાં લઈ શકાતા નથી. આથી લોકપાલ હોવો જોઈએ. કૉંગ્રેસ અને ભાજપે સમજવાની જરૂર છે કે લોકોને કાયમ મૂર્ખ બનાવી શકાતા નથી. - કુલદીપ નાયર
--- કાયમ નહી તો, ઘ્ણા વરસો સુધી લોકોને મૂર્ખા બનાવી શકાય છે એ તો ક્બુલ કરશો ને ?!!
|